આવતીકાલે બ્લુ મૂન નિહાળી શકાશે

આવતીકાલે બ્લુ મૂન નિહાળી શકાશે

પવન એક્સપ્રેસ

આવતીકાલના રોજ એક અદભૂત ખગોળિય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વિની નજીક આવે છે જેન કારણે વિશાળકાય અને વધુ ઝળહળે છે. આવતીકાલના રોજ એક અદભૂત ખગોળિય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે.

બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વિની નજીક આવે છે જેન કારણે વિશાળકાય અને વધુ ઝળહળે છે. જોકે આ વખતે તે પૃથ્વિથી સામાન્ય કરતાં વધુ દૂર રહેશે. ગુજરાત વિજ્ઞાન અને ટેકલોનોજી પરિષદના સલાહકાર વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂએ આ બ્લુમૂન અંગેની વિશેષતા વર્ણવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!