રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી.

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી.

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.

 

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.

ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું જણાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!