વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

હિન્દુ ધર્મમાં દિવાળી નો તહેવાર સહુથી મોટો તહેવાર માનવામાં આવે છે અને દિવાળી નાં બીજા દિવસે આપડે નુતનવર્ષ તરીકે આપડે તેની ઉજવણી કરીયે છીએ અને સ્વીટ મીઠાઈ અને ફરસાણ બનાવીયે અથવા બજાર માંથી લાવી આપડે નવાંવર્ષ અને દિવાળી ની ઉજવણી કરતાં હોઈએ છીએ પણ

ગરીબ ભીસુખ અને જરૂરિયાતમંદ લોકો માટે આ એક સપનાં જેવું છે તેમને ફક્ત બે ટાઈમ ભરપેટ ભોજન મળી રહે તો પણ એ લોકો ખુશ હોય છે ત્યારે આજે વાનર સેના ટીમ નાં કાર્ય કરતાં ટીમ અને દાતાશ્રી ઓ દ્વારા આજે સાતસો થી પણ વધુ લોકોને સ્વીટ અને ફરસાણ આપી દિવાળી અને નવાવર્ષ ની શુભેચ્છા પાઠવી એ લોકો પણ આપડી જેમ તેહવાર ની ઉજવણી કરે આં સ્વીટ અને ફરસાણ નાં આયોજન માટે દરેક લોકો નાં વાનર સેનાની ટીમ નાં કાર્ય કરતાં અને દાતાશ્રી ઓ નાં પરીવાર ને દિવાળી અને નવાવર્ષની ખુબ ખુબ શુભેચ્છા અને ભગવાન તેમનું નવું વર્ષ સુખમય અને આનંદમય નીવડે અને માતાજી અને ભગવાન નાં આશીર્વાદ સદાય તેમનાં અને તેમનાં પરીવાર પર બની રહે તેવી પ્રાર્થના…
