મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે

મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ,
તેમણે રેન્કિંગમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!