મુકતેશ્વર ડેમ માંથી રાત્રે 8.00 વાગે પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવશે.

બનાસકાંઠા : મુક્તેશ્વર ડેમ અપડેટ :-

તા.23/08/2025 સમય રાત્રે 8.00 વાગે મુકતેશ્વર ડેમ માંથી અંદાજિત 200 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવશે.

જો ઉપરવાસ માં વરસાદ ના કારણે આવકમાં વધારો થશે તો ક્રમશ: વધુ પાણી નદીમાં છોડવામાં આવશે.

મુકતેશ્વર ડેમ નું હાલ નું લેવલ: 200.76 મીટર/ 658.66 ફૂટ

જળાશય નું મહત્તમ લેવલ : 201.65મીટર/661.58 ફૂટ

પાણીની હાલ ની આવક : 210 ક્યુસેક

જળાશય નો હાલ નો જથ્થો : 27.141 MCM/958.490 MCFT

જળાશય ની મહત્તમ ક્ષમતા:
31.459 MCM/1110.975 MCFT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!