NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા
ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે.
ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે. ગુજરાતની એક અદાલતે ગઈકાલે રાજસ્થાન અને અમદાવાદના બે આરોપીઓને 14 વર્ષની સખત કેદ અને એક – એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જાન્યુઆરી બંનેને જીવલેણ નશીલા પદાર્થ 4-મિથાઈલ એથકેથિનોન રાખવાના આરોપસર જાન્યુઆરી 2023માં ધરપકડ કરવામાં આવી હતી.
