ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી


વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન ચૌધરી ફાર્મની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવલબેન ચૌધરી દ્વારા પશુપાલન વ્યવસાય માં સિધ્ધ હાંસલ કરી બાર મહિને રૂપિયા બે કરોડ થી વધુ દુધ ઉત્પાદન કરી બનાસકાંઠા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા સતત એવોર્ડ પ્રાપ્ત કરી બનાસકાંઠા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે. નવલબેન ચૌધરી પરિવાર દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!