માવજત હોસ્પિટલ, પાલનપુરમાં સ્ત્રીરોગ, પ્રસૂતિ અને બાળરોગ વિભાગ સાથે NICU, PICU અને આધુનિક ડિલિવરી રૂમ (AC Labour Room)નો શુભારંભ

માવજત હોસ્પિટલ, પાલનપુરમાં સ્ત્રીરોગ, પ્રસૂતિ અને બાળરોગ વિભાગ સાથે NICU, PICU અને આધુનિક ડિલિવરી રૂમ (AC Labour Room)નો શુભારંભ


માવજત હોસ્પિટલમાં આજે સ્ત્રીરોગ, પ્રસૂતિ અને બાળરોગ વિભાગનો શુભારંભ થયો. હોસ્પિટલ દ્વારા આ નવા વિભાગ સાથે અદ્યતન NICU (નવજાત શિશુ ગંભીર બિમરીયો ની સરવાર માટેનુ આઈ.સી.યુ જેમાં બેબી વોર્મર- કાચની પેટી, ફોટો થેરાપી, વેન્ટીલેટર, બબલ સીપેપ, સિરીંજ પંપ જેવા અત્યાધુનિક સાધનો સાથે ), PICU (બાળકો માટેનું આઈ.સી.યુ જેમાં વેન્ટીલેટર, સિરીંજ પંપ, મલ્ટીપેરા મોનીટર જેવા અત્યાધુનિક સાધનો સાથે) અને આધુનિક ડિલિવરી રૂમ (એ.સી. લેબર રૂમ જેમાં નવજાત બેબી કોર્નર, ફિટલ મોનીટર જેવા અત્યાધુનિક સાધનો સાથે) ની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

આ નવા વિભાગમાં તબીબી સેવા આપશે:
• ડૉ. દેવાંશી શાહ – સ્ત્રીરોગ નિષ્ણાત
• ડૉ. રૂચિ બગવાડીયા – બાળરોગ નિષ્ણાત

હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે:
• સ્ત્રીરોગ, પ્રસૂતિ અને બાળરોગ વિભાગમાં મફત સારવાર ઉપલબ્ધ રહેશે.
• દર શનિવારે બાળકોને મફત રસીકરણ સેવા આપવામાં આવશે.

સંપર્ક માટે: માવજત મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, પાલનપુર – 9558 200 200/600 600

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!