સ્કીલ ડેવલપમેન્ટ કોમ્પિટિશ અંતર્ગત ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સ્કીલ ડેવલપમેન્ટ કોમ્પિટિશ અંતર્ગત ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

બાલારામ પેલેસ રિસોર્ટ  ખાતે શુક્રવારે યોજાયેલ સમારોહમાં સ્કીલ ડેવલપમેન્ટ કોમ્પિટિશ અંતર્ગત જે.એસ.ટી રાણા હાઈસ્કૂલ વડગામના વિજેતા વિદ્યાર્થીનીઓને ishendu એગ્રો પ્રાઇવેટ લિમિટેડ +ફ્રાંસ ઉદ્યોગ ગૃહ તરફથી આયોજિત પ્રોત્સાહન ઇનામવિતરણ કાર્યક્રમમાં શિલ્ડ અને ટ્રોફી અપૅણ કરવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!