ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો

બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક ફરજ દરમિયાન ડીસા બનાસ નદીના પુલ પર એક બાઈક ચાલકનો અકસ્માતનો બનાવ બનેલ જેમાં ફર્સ્ટ ગાડીના સ્ટાફ સાથે અકસ્માત જગ્યાએ વિઝિટ કરતા ચાલકના માથાના ભાગ પર ગંભીર ઇજા થતાં ઇજાગ્રસ્ત ને CPR આપી એમ્બ્યુલન્સ 108 ને જાણ કરી વધુ સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!