આકાશ ચૌધરીએ 11 બોલમાં અડધી સદી ફટકારીને વિક્રમ સર્જ્યો
સુરતમાં મેઘાલય અને અરુણાચલ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની ક્રિકેટ મેચમાં મેઘાલયના આકાશ ચૌધરીએ આઠ બોલમાં આઠ છગ્ગા સાથે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને વિક્રમ સર્જ્યો છે.
સુરતમાં મેઘાલય અને અરુણાચલ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની ક્રિકેટ મેચમાં મેઘાલયના આકાશ ચૌધરીએ આઠ બોલમાં આઠ છગ્ગા સાથે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને વિક્રમ સર્જ્યો છે.આ સાથે આકાશ એક ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર ગેરી સોબર્સ અને રવિ શાસ્ત્રી બાદ ત્રીજો ખેલાડી બન્યો છે. મેઘાલયની ટીમે 6 વિકેટે 628ના સ્કોર સાથે પ્રથમ ઇનિંગ ડિકલેર કરી ત્યારે આકાશ 8 છ્ગ્ગા સાથે 50
રને અણનમ રહ્યો હતો.
